All Matrimonial Services are - 100%, Completely & Totally FREE!!
Contact Members - Free!!
View Contact Details - Free!!
Send Unlimited Messages - Free!!
Photo Album (up to 8 photos) - Free!!
Complete Profile Privacy - Free!!
Register Now !! to contact VIQ1734
હું સામાન્ય વ્યક્તિત્વ ધરાવનાર વ્યકતિ છું.
મારા જીવન નો ધ્યેય માત્ર શાંતિ થી મારા જીવન સાથી સાથે પારિવારિક દરેક જવાબદારી ને સંતોષી ખૂશી આપવા નો અને ખૂશી પામવા નો છે.
હું આમ તો બહુ ડીગ્રી નથી મેડવી શક્યો પરંતુ અનુભવ મા આજ ડીગ્રી વાડા પણ સમય સમય પ્રશ્નો નો ઊકેલ મેડવવા આવેછે..
મારી એક નાની બહેન છે જે પરણીત છે.
પિતાજી ની govt. નોકરી છે.
માતા house wife છે.
મને માત્ર સમજવા વાડી અને હુ સમજી સકુ તેવી અર્ધાન્ગીની ની જરૂર છે. જે મારા નાના પરિવાર ને હંમેસા એક તાંતણે બાંધી રખે અને ખૂસ રહે..
બાકી મારી કોઇ અપેક્ષા નથી..
મારૂ માનવુ છે જીવન અપેક્ષા થી નહી પરંતુ આનંદ થી જીવવા નુ હોય..
About Life Partner Preferences:
I wnt simlpe and sweet partner for happy life...