All Matrimonial Services are - 100%, Completely & Totally FREE!!
Contact Members - Free!!
View Contact Details - Free!!
Send Unlimited Messages - Free!!
Photo Album (up to 8 photos) - Free!!
Complete Profile Privacy - Free!!
Register Now !! to contact VHL9928
મારૂ નામ ચૌધરી અજય કૂમાર દિનેશ ભાઇ મારા પરીવાર મારા માતા પિતા ભાઇ કાક મારિ એક બેબી છે માતા પિતા એ આપણા ભગવાન છે માતા પિતા એ આપણા ના ઘર ના વડીલ છે માતા પિતા ને આદરપૂર્વક માન આપવામાં આવે છે માતા પિતા ખેતી પશુપાલન સાથે સંકળાયેલા છે માતા પિતા ખેતી પશુપાલન વ્યવસાય કરીને ઘર ચલાવે છે અમે બંને ભાઇ સિક્યુરિટી ગાર્ડ ની નોકરી કરી ને અમે પણ માત પિતા સાથે ઘર ચલાવવા મા મદદ કરવા આવે છે
About Life Partner Preferences:
મારૂ નામ ચૌધરી અજય કૂમાર દિનેશ ભાઇ મારો પરિવાર સુખી પરિવાર સંયુક્ત પરિવારમાં આવું છું મારા પરિવાર સાથે સંકળાયેલા છે મારાં માતા-પિતા તથા ભાઇ સાથે હું સારી રીતે હું પ્રમાણિત તથા આદરપૂર્વક સાથે વાતચીત કરૂં છું માતા-પિતા ને આદરપૂર્વક થી આદર કરૂ છું મારા પરિવાર માં આદર ગૂણો રહેલા છે કોઈપણ મહેમાન આપણા ઘરે આવે તો અમે મહેમાન ને સારી રીતે સગવડો પૂરી પાડવામાં આવે છે મહેમાન ને આદરપૂર્વક કરવામાં આવે છે