All Matrimonial Services are - 100%, Completely & Totally FREE!!
Contact Members - Free!!
View Contact Details - Free!!
Send Unlimited Messages - Free!!
Photo Album (up to 8 photos) - Free!!
Complete Profile Privacy - Free!!
Register Now !! to contact VVB2747
હું આફ્રિકામાં રહું છું મારે એક ભાઈ છે અને એક બહેન છે બંને મેરેજ છે મમ્મી પપ્પા ઓફ થઈ ગયા છે ગામડામાં બે ઘર છે જમીન છે મેં પહેલા મેરેજ કર્યા હતા પણ છોકરી મેન્ટલી હેરાન હતી એ મને પાછળથી ખબર પડી તો પોતે જ દિવસ આપીને છૂટી થઈ છે હું રૂપ નથી નથી જોતો છોકરી સમજણ વાળી હોવી જોઈએ મારા ઘરમાં બીજું કોઈ છે નહીં બેન બેન ના ઘરે છે ભાઈ ભાઈનું કરે છે એ પણ આફ્રિકા અમારા જોડે જ છે
About Life Partner Preferences:
મારા પહેલા ડિવોર્સ મેં લઈ લીધા છે છોકરી માનસિક ની દવાઓ લેતી હતી એ મારા જાણ બહાર હતું મેરેજ પછી એ છોકરીએ સામેથી કર્યું કે મેં મારા પપ્પા ના પ્રેશરમાં મેરેજ કરેલા છે એટલે મેં ડિવોર્સ આપી દીધા છે હવે મારે સારી છોકરી જોઈએ છે મને સમજી શકે અમે બંને એકબીજાને સમજી શકીએ