All Matrimonial Services are - 100%, Completely & Totally FREE!!
Contact Members - Free!!
View Contact Details - Free!!
Send Unlimited Messages - Free!!
Photo Album (up to 8 photos) - Free!!
Complete Profile Privacy - Free!!
Register Now !! to contact VVG9231
હું બ્રાહ્મણ ગોસ્વામી ફેમિલીમાંથી છું. સાદું, સમજદાર અને પરિવારને માન આપનાર વ્યક્તિ છું. આધુનિક વિચારો સાથે પરંપરાઓનું પણ માન રાખું છું. જીવનસાથી એવી ઇચ્છું છું જે સમજદાર, કેરીંગ અને ફેમિલીને મહત્વ આપતી હોય. (અસલ રાશિ કન્યા છે)
About Life Partner Preferences:
સંસ્કારી, સમજદાર અને પરિવારને માન આપનારી જીવનસાથી ઇચ્છું છું. બ્રાહ્મણ ગોસ્વામી કે સારા ફેમિલી બેકગ્રાઉન્ડવાળી હોય તો ખૂબ સારું. શિક્ષણ અને વિચારોમાં આગળ હોય અને ઘર-પરિવારનું પણ ધ્યાન રાખી શકે એવી હોય.